શ્રી મહેશકુમાર નરસિંહભાઇ પટેલ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળા પરત્વે સંનિષ્ઠ સેવા બજાવે છે. વિજ્ઞાનનો જીવ હોવાથી બાળકોમાં વૈજ્ઞાનિક અભિરૂચિ કેળવાય, નવું જાણવાની જિજ્ઞાશા જાગે વલણો વિકસે તે માટે નવી નવી ટેક્નીક, શિક્ષણની જાણકારી, નવીન્યીકરણ લાવે છે. નવા-નવા પ્રયોગો હાથધરી પ્રયોગ-શાળાને સતત જીવંત રાખે છે. જેમાં બાળકોને સહભાગી બનાવી અભિરૂચિને વિકસાવવાનો પ્રયત્ન હાથ ધરે છે.

વિજ્ઞાન મેળામાં જિલ્લા સુધી થઇ શાળા માટે નામના મેળવેલ છે. શાળા ખાતે પર્યાવરણમાં સુધારાલક્ષી કાર્ય હાથ ધરી મદદરૂપ અને માર્ગદર્શકરૂપ બની રહ્યા છે. શાળાનો અને બાળકોનો વિ5ન ક્ષેત્રે અભિરૂચી વધે, ઉત્તરોત્તર વિકાસ થાય તેમાંજ તેમનો શ્રેય રહ્યો છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.ઍડ્. (ગણિત, વિજ્ઞાન)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

23-12-2008

જન્મ તારીખ

:

04-04-1982