શ્રી પ્રજાપતિ અલ્કેશકુમાર પ્રજાપતિ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

ખૂબજ ઉત્સાહી અને પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ સેવા બજાવે છે. બાળકોમાં છૂપાયેલી જિજ્ઞાશાવૃત્તિને શોધીને આગળ લાવવાનું અને તે અંગે મદદ અને માર્ગદર્શન આપવાનું સુંદર કાર્ય હાથ ધરી રહ્યા છે. શિક્ષણનો જીવ હોવાથી જાણવાની જિજ્ઞાશાવૃત્તિમાં વધારો કરે છે.

બાળકો ખંતપૂર્વક રસ લઇ આગળ વધે તેજ મુખ્ય હેતું રહેલો છે. ભવિષ્યમાં બાળકોનો તેમજ શાળાનો ઉત્તરોત્તર વિકાસની ગાથામાં સહભાગી રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., એમ.ઍડ્., એમ.ફીલ., બી.પી.ઍડ્. (સામાજિક વિજ્ઞાન, ગુજરાતી)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

જન્મ તારીખ

: