શ્રી હિતેશકુમાર જાલુભાઇ પારગી

શિક્ષણ સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી

બાળકોના અને શાળાના વિકાસના શુભ ચિંતક રહ્યા છે. ફરજ પ્રત્યે ચુસ્ત સમય પાલનના હિમાયતી છે. સાહિત્યના શિક્ષક હોવાથી બાળકોમાં ભાષાશુધ્ધિ અને વાંચન પ્રત્યે અભિરૂચી કેળવાય તેમજ ઉચ્ચ વલણોમાં બદલાવ થાય તે માટે સભાનતા કેળવે છે. ગ્રંથાલયને વિદ્યાર્થીઓને સહભાગી બનાવી જીવંત રાખે છે. શાળાકીય પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને સહભાગી બનાવવામાં તેમજ શાળા વિકાસમાં મદદરૂપ અમે માર્ગદર્શક રૂપ રહ્યા છે. અને રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.ઍડ્. (સંસ્કૃત, ગુજરાતી)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

05-11-2009

જન્મ તારીખ

:

01-06-1985