શ્રી પર્વતભાઇ ભુરાભાઇ તાવિયાડ

હેડ ક્લાર્ક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળાની શરૂઆતથી શાળાની વહીવટી કામગીરીના સુકાની, કાબેલીયાત અને પરિપત્ર અને નિયમોથી ખૂબજ જાણકાર તેમજ અનુભવી છે. વડી કચેરીમાંથી કામગીરીનો નિકાલ કરાવવાની ખૂબજ કુશળ આવડત ધરાવે છે.

વિદ્યાર્થીઓના જરૂરી દસ્તાવેજો સમયસર અને પ્રામાણિક પણે તૈયાર કરી આવનાવી કાબેલીયાત ધરાવે છે. શાળા ખાતે ફરજ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ સેવા બજાવે છે. સંગીતના ખૂબજ શોખીન પણ છે. શાળાની નાણાંકીય જવાબદારી ધૈર્ય અને કુશળતાથી નિભાવે છે. શાળા કર્મચારી પરિવાર સાથે આત્મીયતાથી બને છે. શાળાના ઉત્તરોત્તર વિકાસની ગાથામાં તેમની ભૂમિકા સરાહનીય રહી છે.

શૈક્ષણિક લાયકાત

:

એસ.એસ.સી.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

01-04-1987

જન્મ તારીખ

:

01-05-1968