શ્રી લક્ષ્મણભાઇ વાલાભાઇ રજાત

સિનિયર ક્લાર્ક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળામાં પ્રથમ વર્ગ-4ના કર્મચારી સેવા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની કુશળ અને સંનિષ્ઠ સેવા બદલ જુનિયર ક્લાર્ક તરીકે ભરતી કરવામાં આવી હતી ત્યાર બાદ તેમની વહીવટી કામગીરી સંતોષકારક જણાતાં સિનિયર ક્લાર્કમાં પ્રમોટેડ કરવામાં આવ્યા છે.

પોતાની કામકરવાની આગવી કુશળ છટા ધરાવે છે. સમયપર ચુસ્ત પાલનના હિમાયતી તેમજ વહીવટમાં નિપુણ છે. સરકારી પરિપત્રનો અભ્યાસ કરી બાળકોને મળતા લાભો અપાવવામાં તેમની કામગીરી સરાહનીય રહી છે. વહીવટી કામમાં ગતિશીલતા લાવી ઝટપથી પૂર્ણ કરવાની આવડત શ્રેષ્ઠ છે. શાળાના ઉત્તરોત્તર વિકાસમાં વહવટી માણખું સુદૃઢ રાખવામાં શ્રેષ્ઠ ભૂમિકા અદા કરી છે. અને કરતા રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

29-11-1989

જન્મ તારીખ

:

24-01-1970