શ્રી દરસિંગભાઇ ગનાભાઇ અમલીયાર

જુનિયર ક્લાર્ક

શાળાના કર્મચારી વિશેની માહિતી

સૌ પ્રથમ શાળામાં સેવક તરીકે ફરજમાં જોડાયા હતા. સેવક તરીકેની કુશળ અને સંનિષ્ઠ સેવા બદલ તેમની વહીવટી શાખામાં ક્લાર્કની જગ્યા ઉભી થતાં જ તેમની અગાઉની સેવાની કદર કરી સંચાલક મંડળે જુનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ હતું ક્લાર્ક તરીકે આજેય કુશળ કામગીરી વિભાવી રહ્યા છે. પોતાની ફરજ પ્રત્યે સમય-સર ચુસ્ત પાલનના હિમાયતી છે. વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોની ઝડપ થી નિકાલ કરવાની ઉત્તમ ક્ષમતા ધરાવે છે. શાળામાં કોઇવાર રસોઇ બનાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમની સેવા ઉત્તમ રહી છે. શાળાની ઉત્તરોત્તર પ્રગતિમાં તેમની ઉત્તમ ભૂમિકા રહી છે.

શૈક્ષણિક લાયકાત

:

ન્યુ એસ.એસ.સી

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

09-02-1994

જન્મ તારીખ

:

15-05-1958