શ્રી સુનિલકુમાર મોહનભાઇ પ્રજાપતિ

સાથી સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળામાં ફરજમાં જોડાયા પછી ઉત્તમ સેવા બજાવી રહ્યા છે. તે પોતાની ફરજ પ્રત્યે સમયસર પહોંચી શાખા ખોલી અને સ્વચ્છ રાખવાના પ્રખર હિમાયતી છે. પોતાની કામગીરી પ્રત્યે ગાફેલ રહેતા નથી. જે કંઇ કામગીરી શાળા તરફથી કે કર્મચારી તરફથી સોંપવામાં આવે ત્યારે તેને સમયસર પૂર્ણ કરવાની કુશળતા ધરાવે છે. શાળા સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા વગેરે માટે સજાગતા ધરાવે છે. શાળા પરિવાર સાથે આત્મીયતાથી વર્તે છે શાળાની પ્રગતિમાં ઉત્તમ શ્રેય તેમના ફાળે જાય છે.

શૈક્ષણિક લાયકાત

:

એચ.એસ.સી.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

01-06-2006

જન્મ તારીખ

:

07-07-1984