શ્રી માનસિંગભાઇ લખાભાઇ તાવિયાડ

સાથી સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી

સંસ્થામાં જોડાયા પછી સેવક તરીકે ઉત્તમ સેવા બજાવી રહ્યા છે. શાળા સ્વચ્છતા રાખવી તે તેમનામાં રહેલો ઉત્તમગુણ છે. પોતાની અંગત જવાબદારીમાં આવતું કામ સમયસર પુર્ણ કરવાની અદા ધરાવે છે. શાળાના પર્યાવરણ પર ચોંપતી નજર રાખે છે. પાણીનો પુરેપુરો સદ્દઉપયોગ કરવામાં તેમજ સિંચાઇ ક્ષેત્રે કુશળતા ધરાવે છે. શાળા તરફથી સોંપવામાં આવેલી કામગીરી નિપૂર્ણતાથી, ઝડપથી પૂર્ણ કરવાની કુશળતા ધરાવે છે. આવા પરિવાર સાથે આત્મીયતા અને બંધુતાથી વર્તે છે. શાળાના ઉત્તરોત્તર પ્રગતિના સોવાનમાં તેમનું યોગદાન ખરેખર માનનીય રહ્યું છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

01-02-2008

જન્મ તારીખ

:

15-12-1982