શ્રી પટેલ.એચ.એસ.

આચાર્ય

શાળાના સફળ સુકાની તેમની સુઝ બુઝ અને યોગ્ય દિશા સુચન ને કારણ શાળા પહેલાં જ ગતિમય હતી તેને આપનો આગમનથી શાળા વધુ પ્રગતિમય બની શાળાનું વાતાવરણ શિક્ષણમય બનાવ્યું શાળાકીય બાબત સાથે સંકળાયેલ ચારેય ધૃવો, વિદ્યાર્થી, શિક્ષક, સરકાર તેમજ વાલી એક સૂત્રે બાંધી શાળાના વિકાસનું યોગ્ય વાતાવરણ પૂરુ પાડેલ છે. શાળાના વહીવટકે શૈક્ષણિક પ્રશ્નોને જિલ્લાની ઓફિસ સાથે યોગ્ય રજૂઆત કરી નિકાલ લાવવાની આગવી સૂઝ ના કારણે તેઓ વિદ્યાર્થીગણ, શિક્ષકગણ તેમ ટ્રસ્ટી મંડળમાં વહાલા બન્યા છે તેઓ માણસપારખુ, સ્પષ્ટવકતા અને નીડરપણુ જેવા ગુણો ના કારણે શાળાકીય માળખામાં જબર જસ્ત પરિવર્તન લાવી શકયા છે. તેમના મતે આચરે તેજ આચાર્ય તેમજ શાળાકીય જહાજ નો સુકાની આચાર્ય જ છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી.બી.એડ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

4/10/2008

જન્મ તારીખ

:

9/15/1970