શ્રી મેડા.સી.આર.

મદદનીશ શિક્ષક

જેઓ તા.06-07-1981 ના વર્ષે ખેડા જિલ્લાનો ૂોરસદ તાલુકાના દેવગણ માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યાર પછી મ.ગા.ઉ.ઉ.બુ.આ.શા. મંદવામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહયા છે. જેઓ અમારી સ્ટાફમાં શિનિયર તરીકેનું પદ ધરાવે છે. જેમણે શાળામાં બે વખત ઇનચાર્જ-આચાર્ય તરીકેની કામગિરી બજાવેલી છે. જેઓ અમારા શિક્ષકગણમાં કરેલ પણા પ્રમાણની રહેલી કરણી ધરાવી છે. જેઓ નીડર હાજર જવાબી, તથા પ્રવૃત્તિશીલ તથા સ્પષ્ટવકતા છે જેઓ શાળામાં શાળાપંચાયતની ચુંટણી ની કામગીરી ખૂબ ખંતથી કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/1/1987

જન્મ તારીખ

:

6/21/1952