શ્રી જે.એચ.પટેલ

મદદનીશ શિક્ષક

જેઓ નીડર, લાગણીશીલ સાહસિક તથા તેજસ્વી વ્યક્તિ છે જેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ મળતાવળાપણા સ્વભાવ ધરાવે છે. તેઓ શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નિબંધ, તાલુકા તથા જિલ્લા કક્ષાએ શાળાની પ્રવૃત્તિઓમાં સારી કામગિરી બજાવે છે, તેઓ લાઇબ્રેરી નું કામ સુંદર રીતે સંભાળે છે. જેઓ પ્રખર વિદ્યાર્થી પ્રેમી છે તથા બીજી કેટલીક વિશિષ્ટ શકિનો ધરાવે છે. વ્યક્તિની પરખ તે ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

11/16/1989

જન્મ તારીખ

:

1/1/1964