શ્રી રાઠોડ.બી.જી.

ઉદ્યોગ શિક્ષક

જેઓ ખૂબ રસિક વિદ્યાર્થીપ્રેમી, ચંપળ, ઉત્સાહી તથા સરળ સ્વભાવના ભીતભાષી વ્યક્તિ છે. જેઓ પાયાના મદદનીશ શિક્ષક તરીકે અહી આ શાળાને સેવાઓ આપી રહયા છે.

જેઓ નિયમિતતા, પ્રમાણિકતા, વાલીઓ પ્રત્યે તથા વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે પ્રેમ રાખે છે રમત-ગમતમાં તેઓ પ્રવૃત્ત છે તથા યોગ તથા કસરતો વિદ્યાર્થીઓને સારી કરવી જાણે છે. સારી છાપ મેળવ ે છે જેઓ પાયાના શિક્ષક તરીકે આ સંસ્થા ને તથા વિદ્યાર્થી વાલીઓને સૌથી વધારે પ્રિય અને મદદરૂપ વ્યક્તિત્વ ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

ધો-10 પાસ કૃષિ ડિપ્લોમાં

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

9/9/1989

જન્મ તારીખ

:

1/4/1967