શ્રી ખિલવાળ.આર.એમ.

શિક્ષકો સહાયક

જેઓ સાહસિક, નીડર, તથા સહહદયી વ્યક્તિ છે જેઓ નિયમિત તથા પ્રામાણિક વ્યક્તિ છે. કેટલીક બાબતોમાં જિજ્ઞાસા છે. જેઓ કોમ્પ્યુટર નું સારું જ્ઞાન ધરાવે છે જેઓ ઇકો-કલબની તથા વિજ્ઞાન-મંડળ ની પ્રવૃત્તિઓમાં ઉત્સાહ-પૂર્વક ભાગ ભજવે છે. જેઓ શાળાની તમામ પ્રવૃત્તિઓમાં નિયમિતતા, સમય પાલન સહઅભ્યાસ પ્રવૃત્તિઓ વગેરેમાં સતત સનીગ રહે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

12/3/2009

જન્મ તારીખ

: