શ્રી વણકર.વી.એમ.

મદદનીશ શિક્ષક

જેઓ નિયમિતત, નીડર પણુ, સ્પષ્ટ, વણદારી વિદ્યાર્થીપ્રેમી વ્યક્તિ છે. કર્મ એ જ પોતાનો ધ્યેય, ઓછુ બોલવું કામપૂરતી વાત એ એમનો મંત્ર છે. સર્વસ્ટાફ મિત્રો સાથે સમભાવ શાળાના કાર્યો નિષ્ઠાથી કરવા તથા યુવા મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યો સારી રીતે રસથી કરે છે. નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા ચિત્રકલાની પરીક્ષાઓ, બહારી પરીક્ષાઓ તથા વિદ્યાર્થીઓને રાશ ગરબા, એક પાત્રીય અભિનય શાળા કક્ષાએ તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ ને રસપૂર્વક પ્રવૃત્તિઓ કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/6/2003

જન્મ તારીખ

:

6/5/1967