શ્રીમતિ મોહનીયા.એસ.એસ.

મદદનીશ શિક્ષક

જેઓ નિયમિત, વિવેકી, જિજ્ઞાસુ વ્યક્તિ છે. જેઓ હસમુખા સ્વભાવના છે. મહિલા કર્મચારીમાં જેઓ એકલા હોવા છતાં પણ સ્ટાફગણમાં સારી રીતે સુંદર વાતાવરણથી રહે છે. તેમને એકલાપણ લાગતું નથી. તેઓ  પ્રાર્થના સભાનું કાર્ય સારી રીતે કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ જેઓ ખૂબ ઉત્સુકતાથી કાર્ય કરે છે. તાલુકા તથા જિલ્લા કક્ષાએ સુધી વિદ્યાર્થીઓને લઇ જાય છે. આ ઉપરાંત એનેમીયાની કામીગિરી પણ સારી રીતે બજાવે છે. લાયબ્રેરીનું કાર્ય પણ જેઓ વહાદરીથી કાર્ય કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/6/2003

જન્મ તારીખ

:

5/5/1977