શ્રી ભાભોર.પી.એમ.

મદદનીશ શિક્ષક

તેઓ નિયમિતતા, વફાદારી અને ખૂબ કુનેહબાદ શિક્ષક છે. જેઓ બાળપ્રેમી રમુજી છટા અને ઉત્સાહ પ્રિય વ્યક્તિ છે. નવુ કરવાની ધગસ ધરાવે છે. જેઓ સોપેલ કાર્ય નિષ્ઠાપૂર્વક અદા કરે છે. જેઓ નીડરપણા જેવા ગુણો ધરાવે છે જેઓ તેજસ્વી સ્વભાવ ધરાવે છે જેઓ વિદ્યાર્થીપ્રેમી, વાલીઓ પ્રત્યે ખૂબ રસ ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.આર.એસ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/6/2003

જન્મ તારીખ

:

8/7/1973