શ્રી મેરાવત.વી.આર.

મદદનીશ શિક્ષક

જેઓ નીડર, વિદ્યાર્થીપ્રેમી, ઉદાર, સરળ સ્વભાવ, તથા પ્રકૃતિપ્રેમી વ્યક્તિ છે જેઓ ઉત્સાહ પ્રિય વ્યક્તિ છે કોઇ પણ કાર્યને પૂર્ણ કરવાની ધગસ ધરાવે છે. જેઓ સમયનો ભોગ આપી શાળાના તથા કર્મચારીઓના અંગત કામોમાં રસ દાખવે છે. શાળામાં પ્રવાસ-પર્યટનની પ્રવૃત્તિમાં તેઓ શાળા કક્ષા એથી કાર્ય સોપેલ છે જેને નિષ્ઠાથી અદા કરે છે. શાળાની પ્રવૃત્તિઓમાં જેઓ વફાદારી થી કાર્ય કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

7/21/2004

જન્મ તારીખ

:

5/2/1977