શ્રી ખોટ.પી.એન.

ઉદ્યોગ શિક્ષક

જેઓ નિયમિતના વફાદરી, ઉદાર, અને સાહસિક તથા નીડર વ્યક્તિ છે બોલવામાં સંયમ ધરાવે છે. જેઓ મળવા વળપણાનો સ્વભાવ ધરાવે છે. તેઓ રમત ગમતમાં પણ તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ સારી કામગિરી કરે છે. શાળાના કામો જેઓ વફાદારી થી કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.આર.એસ.ડી.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

7/22/2004

જન્મ તારીખ

:

3/7/1975