શ્રી વાળંદ વી.જે.

શિક્ષકા સહાયક

જેઓ નિયમિત, ઉત્સાહી, મળતાવળા પણા, અને નીડર વ્યક્તિ છે. જેમનામાં સમૂહ ભાવના પિકસેલી છે. જેઓ વિદ્યાર્થીપ્રેમી તથા તેજસ્વી વ્યક્તિ છે જેઓ અંગ્રેજીનું જ્ઞાન સારું ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ્

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

2/24/2009

જન્મ તારીખ

:

11/30/1982