શ્રી ભૂરીયા.બી.કે.

કલાર્ક

જેઓ નિયમિત, સમયપાલક, વહીવટી કાર્યમાં નિષ્ણાંત મળતાવળો સ્વભાવ, સંસ્થા, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ, વાલીઓ પ્રત્યેનો સારો પ્રતિભાવ જેઓ શાળાની પાયાની ઇટ તરીકે તથા સંસ્થાનેઓર પ્રેમ વફાદારી નું વલણ ધરાવે છે. જેઓ વ્યક્તિ ને પરખવાની સુઝ ધરાવે છે. કોઇ પણ કાર્યમાં ચોકસાઇ સુધડતાનો ગુણ ધરાવે છે. જેઓ મરોડદાર અક્ષરો મે તેમની એક છાપ આગવી ધરાવે છે. બાહર્યજ્ઞાન, કોઇ પણ કાર્યની સૂઝ-બૂઝ માં જેઓ અગ્રેસર છે. સંસ્થાને ગમે તે સમયે સમયનો ભોગ આપનાર છે. રસકસથી જેઓ સંસ્થા માટે વફાદાર છે.

શૈક્ષણિક લાયકાત

:

S.S.C પાસ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

8/25/1987

જન્મ તારીખ

:

10/20/1963