શ્રી પરમાર.ડી.પી.

સેવકશ્રી

જેઓ શાળાના સેવક મિત્ર તરીકે ખૂબ રસિક વ્યક્તિ છે શાળાના કામો તેઓ ખૂબ ચોકસાઇથી કરે છે. શાળાની સફાઇ શાળાના કામો ખૂબ વ્યવસ્થિત રીતે કરે છે. શાળાના આચાર્ય સાહેબ તથા શિક્ષકશ્રીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યે ખૂબ સારો પ્રતિભાવ આપે છે. શાળામાં જેઓ બધાની સાથે હળીમળી ને રહે છે. જેઓ પોતાની તથા પોતાના કપડાં ખૂબ ચોકસાઇ થી રાખે છે.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ-9 પાસ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

8/20/1987

જન્મ તારીખ

:

4/3/1959