શ્રી પંચાલ.એન.ડી.

સેવકશ્રી

જેઓ શાળાના કામો સુંદર રીતે કરે છે. સફાઇ, કચરો સારી રીતે કરે છે. વાસણોની સફાઇ પણ સારી કરે છે. જેઓ આચાર્ય તથા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓ પ્રત્યે સાચી સહાનુભૂતિ ધરાવે છે. વાલીઓ ને સારી રીતે વર્તન કરે છે. જેઓ નિયમિતતા ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ-6 પાસ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/15/1992

જન્મ તારીખ

:

7/9/1964