શ્રી બારીયા.જી.પી.

મુખ્ય રસોયા

જેઓ નિયમિતતા ધરાવે છે જેઓ સમયસર વિદ્યાર્થીઓને સુંદર રસોઇ છે. રસોડા વિભાગમાં ચોખ્ખાઇ રાખે છે. અનાજને પણ સાફ-સફાઇ રાખે છે. વિદ્યાર્થીઓને માતૃહદયથી ભોજન ખવડાવે છે. જેઓ સમયસર રીતે વિદ્યાર્થીઓ તથા રસોડા કેમ્પસમાં પોતાના કાર્ય કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ-4 પાસ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

5/5/1989

જન્મ તારીખ

:

9/13/1954