શ્રી યાદવ.કે.કે

મદદનીશ રસોયા

જેઓ નીડર, બાટોશ તથા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ ધરાવે છે. રસોડા વિભાગમાં સારી સારી વાનગી બનાવવી તે તેમની આગવી સૂઝ છે. રસોઇમાં વાસણોની ચોકસાઇ તથા રસોડાની સફાઇ ખૂબ સુંદર રીતે રાખે છે. તથા વિદ્યાર્થીઓને ફિસ્ટ આપવાની હોય ત્યારે નવી નવી વાનગીઓ બનાવી તેઓ વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમથી  જમાડે છે. જેઓ શાળાના ટ્રસ્ટી આચાર્ય તથા શિક્ષક સાહેબો તથા સેવકશ્રીઓ તથા રસોડા વિભાગના સેવકમિત્રો પ્રત્યે સારો પ્રતિભાવ ધરાવે છે. જેો મળતાવળા સ્વભાવના "વિશિષ્ટ પ્રકારની" વ્યક્તિ છે.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ-10 પાસ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

7/1/1990

જન્મ તારીખ

:

10/7/1969