શ્રી હઠીલા.કે.એચ.

પટાવાળા

જેઓ નિયમિત વ્યક્તિ છે. જેઓ મિતભાષી ઓછુ બોલવું તે તેમનો એક આગવી ગુણ છે. કામ પૂરતી વાત એ ચોકસાઇ થી કરે છે. જેઓ રસોઇના વાસણોની સફાઇ સુંદર રીતે કરે. જેઓ વિવેકી, બુદ્ધિશાળી વ્યક્તિ છે. જેઓ કરેલ પણાનો ગુણ ધરાવે છે. જેઓ વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ-4 પાસ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

2/9/1988

જન્મ તારીખ

:

7/10/1954