શ્રી રમેશભાઈ એલ.પરમાર

મદદનીશ શિક્ષક

આ સ્કૂલમાં જોડાયા પછી શૈ. અને વ્યાવસાયિક અનુભવ વિષે ચાર - પાંચ વાકયો.

આ શાળામાં ભૌતિક સુવિદ્યાઓ પુરતા પ્રમાણમા છે.

આ શાળાનુ ઘો - 10 અને 12 નું પરિણામ દેવ બારીઆ તાલુકાની અન્ય શાળાઓ કરતા શ્રેષ્ઠ આવે છે.

શાળામાં આર્થિક રીતે નબાળા વિદ્યાર્થીઓને ફી માફી સ્કૂલ ગણવેશ અને પુસ્તકો આપવામાં આવે છે.

શાળામાં શૈક્ષણિક પ્રવૃતિઓ અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

હું મારા મનોવિજ્ઞાન વિષયની સારી સમજ આપવી તેની ઉપયોગીતા વિશે. તેમજ વિદ્યાર્થીઓ આ વિષયમાં રસ રૂચિ અને અભિરૂચી કેળવી સારૂ શિક્ષણ આપુ છુ.

આ શાળાનું શૈ. કાર્ય અન્ય શાળાઓની સારખાણીમાં ખૂબજ સારૂ છે.

શૈ. લાયકાત

:

એમ.એ.,બી.એડ. (મનોવિજ્ઞાન / ભૂગોળ)

નિમણૂક તારીખઃ

:

15/01/2002

જન્મ તારીખ

:

01/06/1971

બ્લડ ગ્રુપ

:

O +

શૈક્ષણિક અનુંભવ

: