શ્રી ખેમાભાઈ વી.પટેલ

મદદનીશ શિક્ષક

આ શાળામાં શૌક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિ થાય છે.

શાળામાં ભૌતિક સુવિધાઓ સંપૂર્ણ ઉપલબ્ધ છે.

શાળાનું જાહેર પરીક્ષાનું પરિણામ તાલુકાની અન્ય શાળાઓ કરતા શ્રેષ્ઠ છે.

શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે.

શાળાનાં વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યાં છે.

શાળામાં અન્ય બાહ્ય પરીક્ષાઓનું સ્થળ મળેલ છે.

શૈક્ષણિક બાબતે સ્વ અનુંભવ

  1. હું સમાજશાસ્ત્રનાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ ઉપરાંત સમાજ સુધારા માટે નું જ્ઞાન આપું છું.
  2. વિદ્યાર્થીઓને વિષય શિક્ષક તરીકે રસ, રૂચિ સાથે જ્ઞાન આપું છું.
  3. વિદ્યાર્થીઓને વિવિધ ધર્મો વિશે માહિતી આપું છું.

શૈ. લાયકાત

:

એમ. એ. બી. એડ્. (સમાજશાસ્ત્ર / ગુજરાતી)

નિમણૂક તારીખઃ

:

15/1/2002

જન્મ તારીખ

:

01/02/1971

બ્લડ ગ્રુપ

:

B+

શૈક્ષણિક અનુંભવ

:

8 વર્ષ