શ્રી અભેસિંહ વી. ડામોર

મદદનીશ શિક્ષક

શાળામાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ફી માફી, સ્કૂલ ગણવેશ જેવી સહાય આપવામાં આવે છે.

શાળામાં વિદ્યાર્થીઓ શાળા સિવાયની અન્ય પરીક્ષાઓમાં ભાગ લે છે અને તાલુકા જીલ્લા કક્ષાએ ક્રમાંક મેળવે છે.

શાળાનું ધો - 10 અને 12નું જાહેર પરીક્ષાનું પરિણામ અન્ય શાળાઓ કરતા ઊંચું (વધારે) આવે છે.

ધો - 8-9-11 માં પ્રથમ છ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

શાળામાં શૈ. કાર્ય સારી રીતે થાય છે તેમજ સહ અભ્યાસિક પ્રવૃતિઓ પણ યોજાય છે.

હું મારા સંસ્કૃત વિષયમાં વિદ્યાર્થીઓ રસ, રુચિ, અભિરુચિ કેળવે તથા વધુમાં વધુ મહેનત કરી સારૂં પરિણામ મેળવે તે માટે તત્પર રહું છું.

શૈ. લાયકાત

:

M.A. B.Ed. (સંસ્કૃત / ગુજરાતી)

નિમણૂક તારીખઃ

:

01-03-2005

જન્મ તારીખ

:

03/06/1980

બ્લડ ગ્રુપ

:

O+

શૈક્ષણિક અનુંભવ

:

4 વર્ષ 4 માસ