જોષી શિવકુમાર સોમેશ્વર

નિરીક્ષક

ગુજરાતની શ્રેષ્ઠ શાળામાં દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકેની પસંદગી પામેલી શાળા - જે આર્દશ મોડેલ સ્કૂલ તરીકેની ગણના થાય છે.

શાળા વિકાસ સંકૂલમાં શાળાને પ્રથમ સ્થાન મળેલ છે.
- શાળાના ટ્રસ્ટી થી શાંતિકુમાર મોદી હેમલતાબેન - સાચા અર્થમાં ટ્રસ્ટી- શાળાનો શૈક્ષણિક પ્રગતિમાં અંગત રસ લેનાર શાળાના સંચાલક છે.

B.Com, B.A. ની ડીગ્રી ધરાવતા ટ્રસ્ટીને અંગ્રેજી - સંસ્કૃત વિષયમાં ખાસ કરીને શ્રીમદ્ ભગવદગીતા - વ્યાકરણનું વિશેષ જ્ઞાન છે.

- ગણિત,આંકડાશાસ્ત્ર વિજ્ઞાન તથા સાંસ્કૃતિક વિષયોમાં અભિરૂચી - જેથી શાળાના ટ્રસ્ટીના ઈન્ટરવ્યૂમાં પાસ થાય તે ક્યાંય નાપાસ ન થાય.

- શાળાના વિદ્યાર્થીઓ અમેરીકામાં વસીને પણ શાળાના વિકાસ માટે ફાળો આપે છે.

- સંસ્કૃત વિષયનું પરિણામ તો 100 ટકા આવે જ છે.

- સંસ્કૃતમાં સંભાષણ કરી શકે તેવા પ્રયત્ન ચાલું છે.

- શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય, રાષ્ટ્રમાં સારો દેખાવ કરી ને વિશ્વમાં શ્રેષ્ઠ શાળા તરીકેની ગણના થાય તે જરૂરી.