શ્રીમતી છાયાબેન એમ. શ્રીવાસ્તવ

મદદનીશ શિક્ષિકા

છેલ્લા ઓગણીસ વર્ષથી એમ. સી. મોદી હાઈસ્કૂલમાં ધો. 11-12 માં હિન્દી વિષય ભણાવું છું. વિદ્યાર્થીઓને આપણી રાષ્ટ્રભાષા હિન્દી વિશે સમજ આપું છું. અને તેની જીવનમાં ઉપયોગિતા વિશે જણાવું છું. વિદ્યાર્થીઓ હિન્દી ભાષા શીખે તેમાં રસ લે અને બોલે તે માટે તેમને પ્રોત્સાહિત કરૂ છું.

કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો શાળાના પ્રિન્સિપાલ સાહેબનો પૂરો પુરો સહકાર મળે છે.

 દર વર્ષે શાળામાં અનેક પ્રવૃતિઓનું નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ગીતાના શ્લોક સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ એમાં વધારે રસ લે તે માટે એમને સારૂં માર્ગદર્શન આપુ છે. અમે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે માટે વિદ્યાર્થીઓને સારુ ઈનામ પણ મળે છે.

 શાળાના ટ્રસ્ટી પણ સારા છે અવાર નવાર શાળાની મુલાકત લે છે. શિક્ષકોને અને વિદ્યાર્થીઓને મળી ને તેમની સમસ્યાઓનું નિકાલ કરવાનો પ્રયત્ન પણ કરે છે. ગરીબ વિદ્યાર્થીઓને દર વર્ષે શાળા તરફથી પુસ્તકો, ડ્રેસ, સ્વેટર અને તેમની ફી પણ આપવામાં આવે છે.

 દરેક દ્રષ્ટીથી મારી શાળા એક આદર્શ શાળા છે.

બ્લડ ગ્રુપ

:

B+

શૈક્ષણિક અનુંભવ

:

શૈ. લાયકાત

:

M.A. B.E d.

નિમણૂક તારીખઃ

:

20/8/1990

જન્મ તારીખ

:

13-3-1955