શ્રી પ્રકાશકુમાર એસ.બારોટ

મદદનીશ શિક્ષક

આ સ્કૂલમાં જોડાયા પછીના શૈ. અને વ્યાવસાયીક અનુભવ વિષે ચાર - પાંચ વાકયો :-

આજ દિન સુધીમાં આ શાળામાં જોડાયોને મને લગભગ  એક વર્ષ થવાની તૈયારીમાં છે.

તેથી માને આ સ્કૂલના અનુભવની બાબત હજુ મહદઅંશે બહુ ઓછી છે.

સૌથી અગત્યની બાબતમાં આ શાળામાં શાળાના ટ્રસ્ટીશ્રી જે પોતે એક વિદ્રાન, સદ્વ્યવહારૂ અને શાળાની પ્રવૃતિઓમાં સહભાગી રહે છે.

શાળામાં પૂરતા પ્રમાણમાં ભૌતિક સુવિધાઓ મળવાપાત્ર છે.

શાળામાં ઘણા એવા દાતાઓ છે કે જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા સ્કૂલના વિદ્યાર્થીઓને સહાય કરવા તત્પર રહે છે.

શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ તરફથી મને નવા કર્મચારી તરીકે સંપૂર્ણ સાથ - સહયોગ મળેલ છે.

અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓ વધારેમાં વધારે નિપૂણ થાય તે માટે હું હંમંશા તત્પર રહું છું તેમની પાયાની ખામીઓનું ધ્યાન રાખી સરળ ભાષામાં તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.

શૈ. લાયકાત

:

એમ.એ. બી. એડ. ( અંગ્રેજી)

નિમણૂક તારીખઃ

:

18 / 9 / 2008

જન્મ તારીખ

:

29 / 7 / 1979

બ્લડ ગ્રુપ

:

A+

શૈક્ષણિક અનુંભવ

: