શ્રી ટી. ડી. પવાર

મદદનીશ શિક્ષક

આ શાળામાં જોડાયા પછીનો શૈ. અને વ્યવસાયિક અનુભવ વિશે ચાંર-પાંચ વાકયો.

શાળામા જોડાયા પછી આશા શૈક્ષણિક દ્દષ્ટિએ તથા રમત ગમત ક્ષેત્રે અન્ય શાળા ખૂબ આગળ પડતી અનેરૂ સ્થાન ધરાવે છે.

આ શાળા ના ટ્રસ્ટી ખૂબજ વિદ્રાન બધાજ વિષયોમાં નિષ્ણાંત છે. જેથી કરીને અમને ખૂજબ લાભ થયો છે નવું જાણવા શીખવા મળ્યું જેથી કોઈ પણ ક્ષેત્રેમાં જઈએ તો તૈયાર થઈને જઈએ.

આ શાળામાં જોડાય પછી રમત ગમત ક્ષેત્રે ખેલકૂંદ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સતત ત્રણવાર વર્ષ 1994 માં 1995માં ચેમ્પીન થઈ અને શાળાને રૂ. 10,000/- નું ઈનામ પ્રાપ્ત કરાવ્યું છે. તેનો મને ખૂબજ આનંદ થયો અને હર્ષની લાગણી અનુભવું છે.

આ શાળાના આચાર્યશ્રી શૈ. તથા વહીવટી દ્દષ્ટિએ ખૂબજ નિષ્ણાંત છે. તેનાથી પણ ઘણું બઘું નવું  શીખવા મળ્યું છે જે જીવનમાં ખુબજ ઉપયોગી થઈ પડશે.