શ્રી અખમાભાઈ બી.ડામોર

મદદનીશ શિક્ષક

આ શાળામાં શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિ થાય છે.

શાળાનું જાહેર પરીક્ષાનું પરિણામ તાલુકાની અન્ય શાળાઓ કરતાં શ્રેષ્ઠ છે.

શાળામાં ભૌતિક સુવિધાઓ સંપૂર્ણ ઉપલબ્ધ છે.

શાળામાં ગરીબ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને જેવાં કે શૈ. ફી., ગણવેશ, સ્વેટર જેવી જરૂરી સહાય આપવામાં આવે છે.

શાળામાંથી અન્ય બાહ્ય પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ સ્થળ મેળવે છે.

* શૈક્ષણિક બાબતે સ્વ અનુભનઃ-

- હું ભાષા શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સામાન્યજ્ઞાનના વિકાસ માટે સ્વઅનુભવોનું જ્ઞાન આપું છું.

- ભાષામાં શિક્ષણકાર્યકરતી વખતે વિદ્યાથીઓમાં રસ રૂચિ થી તેમાટે કાવ્યગાન કે વાર્તા પ્રસંગ કહીને શિક્ષણ કાર્ય કરૂ છું.

- આ ઉપરાંત ઘણાં પ્રયત્ન કરું છું.