શ્રી દિલીપકુમાર કે.શાહ

મદદનીશ શિક્ષક

વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સારી - નરસી બાબતોની સમજ આપી વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે રૂચી જગાવી તેમને ઓતપ્રોત કર્યા. તેમજ તેના જવાબદાર માતા પિતા તરીકેની એક સાચી જવાબદારી અદા કરી. વર્ગખંડમાં નાના મોટા સંશોઘનો કરી વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવવા પ્રયાસ કર્યો.

શાળાના ટ્રસ્ટીશ્રી તેમજ શાળાના આચાર્યશ્રીનો પણ સારો સાથ સહકાર મળેલ છે.

વ્યવસાય દરમ્યાન આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીને મદદ કરી. જે અત્યારે સારી જગ્યાએ ફરજ બજાવી રહેલી છે.

ઘણા વિદ્યાર્થીએ C.A. M.BA. M.CA. ની પદવી પ્રાપ્ત કરી નામના વિદ્યાર્થી અને શિક્ષક તરીકે સેવા બજાવી અમેરિકા ગયેલ છે.