શ્રી નાગજીભાઈ વસનાભાઈ ગોહિલ

આચાર્યશ્રી

મેં ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કર્યો હતો. 1972માં એસ.એસ.સી. પાસ કર્યું. મિત્રમંડળ સાથે બી.આર.એસ. પશુપાલન-રસાયણ સાથે સ્નાતક થયો હતો. ગાંધી વિદ્યાપીઠ સુરતમાં ડી.બી.એડ. કર્યા પછી 1980 માં શાળામાં મદદનિશ શિક્ષક તરીકે જોડાયો.1983માં હાયર સેકન્ડરી શાળા મીરાખેડીમાં જોડાયા બાદ 25/4/89 થી શ્રી રામકૃપા ઉ.બુ.આ.શાળા ગરબાડામાં આચાર્ય તરીકે જોડાઈ હાલ સેવા આપું છું.

શાળામાં સંચાલન સાથે સમાજસેવાનું કાર્ય કરું છું. શાળામાં વિજ્ઞાન,પશુપાલન, સામાજિક વિજ્ઞાન,પશુપાલન,સામાજિક વિજ્ઞાન જેવા વિષય બાળકોને ભણાવું છું.

શૈ.લાયકાત

:

એમ.એ.ડી.બી.એડ.

પોતાની ફરજ શરુ કર્યાની તારીખ

:

25/04/1989

જન્મ તારીખ

:

05/07/1953