શ્રી રસિકલાલ મોરારભાઈ પરમાર

મદદનિશ શિક્ષક

મેં ગ્રામ્ય વિસ્તારની શાળામાં 1976ની સાલમાં ઓલ્ડ એસ.એસ.સી. પાસ કર્યું. ઘરની પરિસ્શિતિ સારી ન હોવાં છતાં બી.એ. મુખ્ય વિષય અંગ્રેજી સાથે પાસ કર્યું. 1980ની સાલમાં ત્યારપછી 1981 થી 84 સુધી રેલ્વે મેઈલ સર્વિસ, વડોદરામાં નોકરી કરી. નોકરી છોડી મેં 1985ની સાલમાં અંગ્રેજી/ગુજરાતી વિષય સાથે ગોધરામાં બી.એડ.કર્યું. ત્યારપછી 24/12/86 નાં રોજથી શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળામાં આજદિન સુધી શાળામાં અંગ્રેજી અને ગુજરાતી વિષયનું શિક્ષણ આપી રહયો છું.

શૈ.લાયકાત

:

બી.એ.બી.એડ.

પોતાની ફરજ શરુ કર્યાની તારીખ

:

24/12/1986

જન્મ તારીખ

:

12/12/1959