શ્રીમતી લીલાબેન નવસુભાઈ પટેલ

મદદનિશ શિક્ષકા

મેં ગ્રામ્ય વિસ્તારની સામાન્ય શાળામાં 1984માં એસ.એસ.સી. પાસ કર્યું ત્યારબાદ બી.આર.એસ.નો અભ્યાસ કરવા ગાંધી વિદ્યાપીઠ વેડછી સુધી આવેલ છે. ત્યાં ત્યાં 1988માં પૂર્ણ કર્યું બાદ ત્યાજ વિદ્યાપીઠમાં ડી.બી.એડમાં નંબર લાગી ગયો હોવાથી 1989માં અભ્યાસ પૂર્ણ કર્યા. ત્યારબાદ 5/9/1989માં શ્રી રામકૃપા ઉ.બુ. આશ્રમશાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આ શાળામાં સામાજિક વિજ્ઞાન, કૃષિ જેવા વિષય ભણાવું છુ. આ સાથે સમાજસેવાના કામમાં રસ ધરાવું છું.

શૈ.લાયકાત

:

બી.આર.એસ.ડી.બી.એડ.

પોતાની ફરજ શરુ કર્યાની તારીખ

:

05/09/1989

જન્મ તારીખ

:

02/06/1963