શ્રી બાબુભાઈ સેનાભાઈ નળવાયા

ફિલ્ડ આસિ.

મે ગ્રામ્ય વિસ્તારની શાળામાં 1980ની સાલમાં એસ.એસ.સી. બોર્ડ પાસ કર્યું. ત્યારપછી ધોરણ-11/12 માં નાપાસ થયો એટલે મે મુવાલીયા ખાતે કૃષિ ડિપ્લોમા 1984માં પાસ થયો ત્યાર પછી 1986થી શ્રી રામકૃપા ઉ.બુ. આ શાળામાં ફિલ્ડ આસિ. તરીકે જોડાઈ. હાલમાં ફરજ આપું છું. અને કૃષિ પશુ. ડે.વિ. અને પી.ટી. વિષયો શીખવું છું. આ સાથે ગરીબ બાળકોને મદદ કરું છું.

શૈ.લાયકાત

:

કૃષિ ડિપ્લોમા

પોતાની ફરજ શરુ કર્યાની તારીખ

:

17/01/1986

જન્મ તારીખ

:

10/07/1962