શ્રી જસવંતસિહ દેવીસિંહ બામણ

પટાવાળા

મેં ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કર્યો હતો. 1986માં એસ.એસ.સી. પાસ કર્યું. 1988 માં એચ.એસ.સી. પાસ કર્યું. હાલમાં શ્રી રામકૃપા ઉ.બુ. આશ્રમશાળામાં સેવક તરીકેની કામગીરી કરી રહયો છું.

શૈ.લાયકાત

:

એચ.એસ.સી.પાસ

પોતાની ફરજ શરુ કર્યાની તારીખ

:

15/03/1994

જન્મ તારીખ

:

07/04/1971