શ્રી ભારતસિહ નાનાભાઈ પરમાર

રસોડા મદદનીશ

મેં ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કર્યો હતો. 1988/89 માં એસ.એસ.સી.પાસ કર્યું. હાલમાં શ્રી રામકૃપા ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં રસોયા મદદનીશ તરીકેની કામગીરી કરી રહયો છું.

શૈ.લાયકાત

:

એસ.એસ.સી.પાસ

પોતાની ફરજ શરુ કર્યાની તારીખ

:

02/12/1991

જન્મ તારીખ

:

01/06/1969