શ્રી ચેતનકુમાર મીઠાલાલ પરમાર

આચાર્યશ્રી

શાળાના કર્મચારી વિશેની માહિતી –શાળાના સફર સુકાની, પોતાની આગવી સુઝ અને યોગ્ય દિશા સુચન ને કારણે શાળા પહેલા ગતિમય હતી. આપશ્રીના આગમનથી શાળા પ્રગતિમય બની. શાળાનું વાતાવરણ શિક્ષણમય બન્યુ. માણસ પારખુ, શાળાનું હિત સદૈવ હૈયે ઘડનાર આ કારણે જ શિક્ષકો ના પ્રિય વિદ્યાર્થીઓનાં વ્હાલા બની રહ્યા છે. સ્પષ્ટવક્તા અને નીડર પણુ ગુણોને કારણે શાળાકીય પૃથકભૂમિમાં જબરજસ્ત પરિવર્તન લાવી શક્યા છે. આચાર્યશ્રી આરસમાં શિલ્પઘડનારા શિલ્પી છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.ઍડ્. (ગણિત, વિજ્ઞાન)

જન્મ તારીખ

:

04-06-1972

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

19-06-2000