શ્રી અરવિંદકુમાર નાનજીભાઇ ખડીયા

સાથી સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી – શાળાના સ્થાનિક સાથી સહાયક હોવાથી શાળા અને શાળા સમય સિવાય પણ ઉપયોગી નીવડે છે. કમ્પ્યુટરનું સારૂ જ્ઞાન ધરાવે છે. શાળા બહારના કામોનું પણ સારૂ જ્ઞાન ધરાવે છે. ઉત્સાહી છે. આજ્ઞાપાલક છે.

શૈક્ષણિક લાયકાત

:

એચ.એસ.સી.

જન્મ તારીખ

:

15-06-1986

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

07-03-2008