શ્રી પ્રફુલચંદ્ર રમણલાલ પંચાલ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી –શાળાના સૌથી અનુભવી શિક્ષકશ્રી છે. તેઓના ગણિત, વિજ્ઞાન વિષયમાં વિજ્ઞાન પ્રદર્શનમાં પોતે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. દરેક ઇતરપ્રવૃત્તિનાં આયોજક અને સંચાલક છે. તેઓ ઝાલોદ ગામના વતની છે. સ્પષ્ટ વક્તા છે. પોતાના વિષયના તજજ્ઞ છે. તેઓ ધાર્મિક વૃત્તિ ધરાવે છે. અને તેનો લાભ શાળાના વિદ્યાર્થીઓને મળે છે. નવા નવા પ્રયોગો તેઓને હસ્તગત છે. શિક્ષણ કાર્યમાં પ્રાયોગિક વલણ ધરાવે છે. સહયોગી વલણ ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.ઍડ્.

જન્મ તારીખ

:

01-06-1965

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

29-02-1992