શ્રી કિશોરકુમાર ભીમજીભાઇ પ્રજાપતિ

શિક્ષણ સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી – શાળાનાં વ્યાયામ શિક્ષક હોવાના કારણે શિસ્ત અને અનુશાસન તેમનો દરરોજ નો નિયમ છે. તેઓના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ શિસ્ત અને અનુશાસનમાં રહે છે. દરેક રમત તેઓને હસ્તગત છે. યોગ આસન અને પ્રાણાયામનો વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ લાભ લે છે. રમતગમતની પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. શાળા અને તાલુકા કક્ષામાં વિદ્યાર્થીઓ ને તૈયાર કરી સ્પર્ધામાં ભાગ લે છે. તેઓને કારણે શાળા નિયમિત બની છે. તેઓમાં સાહસ નો ગુણ છે. સ્વચ્છતાનાં ખૂબજ આગ્રહી છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.પી.ઍડ્. (પી.ઇ., ચિત્રકલા)

જન્મ તારીખ

:

01-10-1982

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

13-06-2005