શ્રી હસમુખભાઇ રમણલાલ પંચાલ

શિક્ષણ સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી – તેઓ પેથાપુર ગામના સ્થાનિક વતની છે. તેઓના અંગ્રજી અને સંસ્કૃત વિષયના શિક્ષણ કાર્યથી શાળાના વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યે પુરતી રૂચિ કેળવાય છે. તેઓ ઓછાબોલા પરંતુ વિષયવસ્તુનું ભરપુર જ્ઞાન ધરાવે છે. તેઓ શિક્ષણની સાથે ઇલેક્ટ્રીકલ જ્ઞાન પણ ધરાવે છે. જેનો લાભ શાળાને મળે છે. તેઓ વાલી સંપર્ક દ્વારા શિક્ષણમાં જાગૃતિ લાવ્યા છે. એક સારા શિક્ષકની સાથે ઇલેક્ટ્રીક લાઇનના એક કુશળ કારીગર પણ છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (અંગ્રેજી, સંસ્કૃત)

જન્મ તારીખ

:

28-10-1974

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

19-07-2006