શ્રીમતિ પાયલબેન અનિલકુમાર ડામોર

શિક્ષણ સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી – શિસ્તના આગ્રહી છે. પોતાના કામમાં સપૂર્ણ નિયમિતતા ધરાવે છે. તેઓ શાળાના બાળકોમાં લેખન અને વાંચન દ્વારા શિક્ષણમાં જાગૃતિ લાવવાના તમામ પ્રયાસો કરે છે. પેથાપુર ગામના સ્થાનિક વતની હોવાનાં કારણે બાળકોમાં તેઓ પ્રિય છે. મહિલા સમિતી દ્વારા શિક્ષણની સાથે કન્યા કેળવણી ઝુંબેશ પણ ચલાવે છે. તેઓના શાળામાં આવ્યાથી બહેનો (વિદ્યાર્થીનીઓ) ને લગતી સમસ્યાઓનું પણ નિરાકરણ થાય છે. નિડર અને સ્પષ્ટ વક્તા છે. તેઓ સુંદર પ્રાર્થના ગવડાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (સામાજિક વિજ્ઞાન)

જન્મ તારીખ

:

30-03-1983

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

03-04-2008