શ્રીમતિ નિર્મળાબેન ગિરવતભાઇ

શિક્ષણ સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી – પેથાપુર ગામના સ્થાનિક વતની છે. તેથી વાલી અને વિદ્યાર્થીઓના કાયમ સંપર્કમાં રહે છે. ઇતરવાંચનનો શોખ ધરાવે છે. હિન્દી વિષય પર પ્રભુત્વ ધરાવે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની સાથે ઇતરવાંચન કરાવે છે. તેઓ પોતે સારા ભજન ગાય છે. અને વિદ્યાર્થીઓ પાસે ભજન, સુવિચાર, વિચાર વિસ્તારની હમેશા પ્રવૃત્તિ કરાવે છે. વિદ્યાર્થીઓના લેખન અને વાંચન પર વધુ ભાર આપે છે. તેઓ યુવક મહોત્સવમાં પોતે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂર્વક ભાગ લેવડાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., એમ.એ., બી.ઍડ્. (હિન્દી)

જન્મ તારીખ

:

24-12-1981

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

01-07-2008