શ્રી પ્રભાતસિંહ સુફરાભાઇ ખાંટ

જુનિયર ક્લાર્ક

શાળાના કર્મચારી વિશેની માહિતી – હિસાબી અને વહીવટી કામમાં તેઓ નિપૂર્ણ છે. તેઓ ગારકુન કામગીરીમાં બહોળો અનુભવ ધરાવે છે. પોતાની કામગીરી સારી રીતે બજાવે છે. મધુર સ્વભાવ ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

એસ.એસ.સી.

જન્મ તારીખ

:

10-02-1966

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

19-03-1985