શ્રી નરવતભાઇ રાવજીભાઇ અમલિયાર

પટાવાળા

શાળાના કર્મચારી વિશેની માહિતી – શાળાના જુના અને અનુભવી પટાવાળા છે. પોતાના સમયપાલન માં નિયમિતતા ધરાવે છે. તેઓ શાળાના બીજા સાથી સહાયકોને પુરૂ માર્ગદર્શન આપનાર છે. શાળા અને શાળા બહારના કામોનું જ્ઞાન ધરાવે છે.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ 8 પાસ

જન્મ તારીખ

:

05-07-1952

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

14-06-1976