શ્રી મુકેશભાઇ સામજીભાઇ બારીયા

સાથી સહાયક

શાળાના કર્મચારી વિશેની માહિતી –

નિયમિતતા અને સમયપાલન તેઓનો મુખ્ય ગુણ છે. સેવકની કામગીરીમાં પૂરી નિપૂણતા ધરાવે છે. ખૂબજ ઉત્સાહી અને કામગરા છે. પોતાની ફરજમાં આવતી દરેક કામગીરી ચોકસાઇ થી કરે છે. આજ્ઞાપાલક છે. સહયોગી છે.

શૈક્ષણિક લાયકાત

:

એચ.એસ.સી.

જન્મ તારીખ

:

17-12-1979

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

14-09-2007